પતિ નું અકાળે થયું નિધન ! લવ મેરેજ કર્યા પછી કોઈ બોલાવતું નથી, હવે બે દીકરીઓને કેમ કરી સાચવવી કઈ સમજાતું નથી…
હજુ પણ ભારતના ઘણા ભાગોમાં લોકો પ્રેમ લગ્નને ટેકો આપતા નથી તેમને રંગ કાસ્ટ અથવા ધર્મ સંબંધિત સમસ્યાઓ હશે ભાવનાબેન ચૌહાણ સાથે પણ આવું જ થયું છે જે હવે કમનસીબે વિધવા છે તેમના પતિ દીપકભાઈએ એક મકાનમાંથી બેભાનપણે પડ્યા બાદ મૃત્યુ થયુ હતું ભાવનાબેન તેની બે નાની દીકરીઓ ખુશી અને નિધિ સાથે રહે છે. ભાવના […]
Continue Reading