Imraan Khan has now bought a 3 storey bungalow

‘મારી પાસે બે વાટકા અને એક થાળી છે’ કહેવાવાળા ઈમરાન ખાને ખરીદ્યું મકાન, એક મહિનાનું ભાડું આટલા લાખ…

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણી વખત એવું બને છે કે સહાનુભૂતિ મેળવવા માટે સેલિબ્રિટીઝ બતાવે છે કે તેઓ કેટલા દુઃખી છે અથવા કેટલા ડાઉન ટુ અર્થ છે અને તેઓ કેટલું સાદું જીવન જીવે છે, પરંતુ અસલી વાત કંઈક બીજી જ છે, આમિર ખાનના ભત્રીજા ઈમરાન ખાને થોડા સમય પહેલા એક મોટા મેગેઝીનને ઈન્ટરવ્યુ આપ્યો હતો. ત્યારે ઈમરાન […]

Continue Reading