ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચને લઈને બાગેશ્વર બાબા એ કહી દીધી એવી વાત કે વિડીયો થઈ રહ્યો છે વાયરલ…
જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ થાય છે ત્યારે ચાહકોમાં પણ એક અલગ જ પ્રકારનો જોશ જોવા મળે છે. હવે ICC દ્વારા ODI વર્લ્ડ કપની ફરીથી નિર્ધારિત મેચોની યાદી જાહેર કરવામાં આવી છે જ્યાં હવે વર્લ્ડ કપ 2023માં ભારત પાકિસ્તાનની ટીમ 14 ઓક્ટોબરે ટકરાશે. બંને વચ્ચેની મેચ અગાઉ 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાવાની હતી, પરંતુ […]
Continue Reading