વર્લ્ડ કપ 2023 પછી ભારતનો આ ધાંસુ ખેલાડી લેશે નિવૃત્તિ! ઈશારામાં આપ્યો મોટો સંકેત…
વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમની ધામધૂમથી તૈયારી ચાલુ રહી છે ભારતીય ક્રિકટ ટીમના કેપ્ટન રોહિત શર્મા તેમની કેપ્ટનશિપ હેઠળ અત્યાર સુધી મોટો ખિતાબ જીતી શક્યા નથી આવી સ્થિતિમાં એશિયા કપ 2023 અને ODI વર્લ્ડ કપ 2023 તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે. રોહિત પોતાની 16 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં રોહિતે ટીમ ઈન્ડિયા માટે […]
Continue Reading