વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓના નામ થયા જાહેર, આ ધુરંધર સ્પિનરની થઈ વાપસી…
હાલમાં ચારેય બાજુ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ચર્ચાઓ થઈ રહી છે એવામાં હવે ખબર સામે આવી છે કે અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને આગામી વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે ઈજાગ્રસ્ત અક્ષર પટેલની જગ્યાએ તેને 15 સભ્યોની ટીમમાં તક મળી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગુરુવારે આ મોટી જાહેરાત કરી […]
Continue Reading