જેનો ડર હતો એજ થયું, એશિયા કપ પહેલા ભારતને મોટો ઝટકો! આ સ્ટાર ખેલાડી બહાર…
એશિયા કપમાં જેનો ડર હતો એ જ થયું ઈજામાંથી વાપસી કરી રહેલા કેએલ રાહુલ એશિયા કપની પ્રથમ બે મેચ નહીં રમી શકે. ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે મંગળવારે કહ્યું કે, ભારતના વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ એશિયા કપ 2023ની પ્રથમ બે મેચો માટે ઉપલબ્ધ રહેશે નહીં. ભારત 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. […]
Continue Reading