IND vs IRE: આયર્લેન્ડ સામે ન ચાલ્યા તો ખતમ થઈ જશે આ 3 ખેલાડીઓનું કરિયર, આ પ્રવાસ છે દાવ પર…
11 મહિના બાદ મેદાન પર વાપસી માટે તૈયાર જસપ્રીત બુમરાહ આયર્લેન્ડ સામે ત્રણ મેચની ટી20 સિરીઝમાં કપ્તાનશીપ કરશે તો તેની પાસે એકદમ નવી ટીમ હશે. યુવાઓની લિસ્ટમાં યશસ્વી જાયસવાલ પણ હશે. IPL સ્ટાર રિંકૂ સિંહ, જિતેશ શર્મા હશે તો પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાન જેવા યુવા ફાસ્ટ બોલર આ સ્ક્વોડમાં સામેલ છે. આ સાથે આ […]
Continue Reading