ૐ શાંતિ: લદ્દાખમાં ભારતીય સેનાનું વાહન પડ્યું ખાઈમાં, એકે સાથે 9 જવાનો વીર ગતિએ પ્રાપ્ત થયા…
લદ્દાખમાં એક મોટો અકસ્માત થયો છે ક્યારી શહેરથી 7 કિમી દૂર માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના 9 જવાનોએ વીરગતિ પ્રાપ્ત કરી છે. જ્યારે અન્ય એક ઘાયલ છે વાહન ખાડામાં પડતાં આ અકસ્માત સર્જાયો હતો. સૈનિકો કારુ ગેરીસનથી લેહ નજીક ક્યારી તરફ આગળ વધી રહ્યા હતા. શહીદોમાં એક જેસીઓ (જુનિયર કમિશન્ડ ઓફિસર) છે અને બાકીના 8 જવાન […]
Continue Reading