IPL 2024 માંથી બહાર થયો આ દિગ્ગજ ખેલાડી! થઈ ઘંભીર ઈજા, ચેમ્પિયન ટીમની મુશ્કેલીઓ વધી…
ક્રિકેટની સૌથી મોટી લીગ IPL- 2024 22 માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે, જેનું શેડ્યૂલ 22 ફેબ્રુઆરીએ જાહેર થઈ ગયું છે IPL 2024ના શેડ્યૂલ વચ્ચે ગુજરાત ટાઇટન્સ ટીમને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત ટાઇટન્સનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી IPL 2024માંથી બહાર થઈ ગયો છે. મોહમ્મદ શમીને ડાબા પગની ઘૂંટીની ઈજાને કારણે IPL 2024માંથી બહાર થવું […]
Continue Reading