IPL 2024: Big update on Mohammed Shami's fitness

IPL વચ્ચે મોહમ્મદ શમીની ફિટનેસ પર મોટું અપડેટ, ટૂંક સમયમાં ગ્રાઉન્ડમાં થશે વાપસી…

ODI વર્લ્ડ કપ 2023 બાદ ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી મેદાનમાં પરત ફરી શક્યો નહોતો વાસ્તવમાં ઈજાના કારણે શમી છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટથી દૂર છે તેને એડીમાં ઈજા થઈ હતી અને તે આ ઈજા સાથે વર્લ્ડ કપ રમ્યો હતો. જો કે, શમીએ 26 ફેબ્રુઆરીના રોજ સર્જરી કરાવી હતી અને હવે IPL 2024 દરમિયાન તેની ફિટનેસ […]

Continue Reading