IPL વચ્ચે હાર્દિક પંડયા અને મુંબઈ ઈન્ડિયન્સ માટે મોટી ખુશખબરી, આ ધાંસુ બેટ્સમેનનું થશે કમબેક…
IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ વધુ મજબૂત બનવા જઈ રહી છે. વિશ્વના નંબર-1 T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવે NCAમાં લગભગ તમામ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધા છે અને ટૂંક સમયમાં તે આ સિઝનની પ્રથમ મેચ રમતા જોવા મળશે. સૂર્યકુમારને ગ્રેડ બે પગની ઘૂંટીની ઈજા અને સ્પોર્ટ્સ હર્નિયા માટે સર્જરી કરવામાં આવી હતી. તેણે છેલ્લે દક્ષિણ આફ્રિકામાં […]
Continue Reading