IPLના ઈતિહાસમાં પહેલીવાર મહિલા હરાજી કરનાર આ સુંદર લેડી કોણ છે, હાલમાં બધાની નજર તેના ઉપર છે, જાણો…
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) માટે 19 ડિસેમ્બરે દુબઈમાં મિની હરાજીમાં પ્રથમ વખત મહિલા હરાજી કરનાર ખેલાડીઓ માટે બોલી લગાવતી જોવા મળે છે. આ મહિલાનું નામ મલ્લિકા સાગર છે. મલ્લિકા વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સીઝનની તાજેતરમાં યોજાયેલી હરાજીમાં પણ હરાજી કરનાર હતી. આજ સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં એવું બન્યું નથી કે કોઈ મહિલાએ […]
Continue Reading