આમિર ખાનની દીકરી ઈરા ખાનના લગ્ન થયા ફાઇનલ ! આ તારીખ છે બેહદ ખાસ; જાણો કોના સાથે સાત ફેરા લેશે…
દોસ્તો બૉલીવુડ એક્ટર આમિર ખાનની પ્રિયતમ દીકરી ઇરા ખાને થોડા મહિના પહેલા બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઈ કરી હતી અને ત્યારથી દરેક તેના લગ્નની તારીખ જાણવા આતુર છે. હવે ઈરાએ પોતે જ તેના લગ્નની તારીખ જાહેર કરી છે. એક લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં ઈરાએ આ વિશે ખુલીને વાત કરી અને કહ્યું કે તે અને નુપુર બંને 3 […]
Continue Reading