લગ્નના મંડપમાં ભી!ષણ આ!ગ લાગતાં દુલ્હા-દુલ્હન સહિત લગભગ 100ના લોકોના અવસાન, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં…
હાલમાં ઈરાક માંથી હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે વાત એમ છે કે ઉત્તરી ઈરાકમાં એક મેરેજ હોલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 100 લોકોના અવસાન થયા છે અને લગભગ 150 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે આગ ઇરાકના નિનેવેહ પ્રાંતના હમદાનિયા વિસ્તારમાં લાગી હતી તે મોસુલના ઉત્તરીય શહેરની બહાર અને […]
Continue Reading