Bollywood stars shine at Isha-Bulgari's Holi party

ઈશા અંબાણીની હોળી પાર્ટીમાં પ્રિયંકા ચોપડાએ લૂટી લાઇમલાઇટ, શિલ્પા અને માધુરીએ પણ જમાવ્યો રંગ…

હાલમાં જ ઈશા અંબાણીએ હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા, પરંતુ પ્રિયંકા ચોપરાએ પોતાના લુકથી તમામ લાઈમલાઈટ ચોરી લીધી હતી પ્રિયંકા ચોપરા ભારતમાં છે. હંમેશની જેમ તે પોતાની ફેશન સેન્સથી દરેકનું દિલ જીતી લે છે. હાલમાં જ તે ઈશા અંબાણીની હોળી પાર્ટીમાં જોવા મળ્યો હતો. ઈશાએ મુંબઈના અંબાણી હાઉસમાં […]

Continue Reading