Ishqbaaaz Actors Subha Rajput And Vibhav Roy Call Broke Their Engagement Before Marriage

‘ઈશ્કબાઝ’ ફેમ સુભા રાજપૂતે મંગેતર સાથે સબંધ તોડ્યો, લગ્ન પહેલા જ લીધો આવો ફેસલો…

ટીવીના હેન્ડસમ એક્ટર વિભવ રાય અને સુંદર અભિનેત્રી સુભા રાજપૂતનું બંધન તૂટી ગયું છે.બંને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા હતા પરંતુ અચાનક તેમની વચ્ચે કંઈક એવું બન્યું કે આ સંબંધ શુભ લગ્ન પહેલા જ પૂરો થઈ ગયો. ડોલી અરમાનો કી અને ગુસ્તાક દિલ જેવી સિરિયલોથી ફેમસ ટીવીના ટોચના કલાકારોમાંના એક છે, જ્યારે સુભા રાજપૂતે […]

Continue Reading