ઈશ્કબાઝ ફેમ અભિનેત્રી નેહાલક્ષ્મી અય્યરે બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, લાલ લહેંગામાં…જુઓ તસવીરો…
મિત્રો, ટીવી શો ઇશકબાઝમાં જોવા મળેલી અભિનેત્રી નેહા લક્ષ્મી અય્યરે લગ્ન કરી લીધા છે નેહાએ ઈશાક બાઝમાં શમ્યા કપૂરનો રોલ કર્યો હતો. મિત્રો અને પરિવારજનોની હાજરીમાં નેહા લક્ષ્મીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ રૂદરેશ જોશી સાથે લગ્ન કરી લીધા છે. અભિનેત્રીના લગ્નનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.નેહા લક્ષ્મી અય્યરે તેના લગ્નમાં નૌવરી સાડી […]
Continue Reading