ચંદ્રયાન-3 ને લઈને સૌથી મોટું અપડેટ ! 1 ઓગસ્ટ રાત્રે 12 વાગ્યે દુનિયાને ચોંકાવી દેશે ચંદ્રયાન…
ISROના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 3 ની 5મી અને છેલ્લી પૃથ્વી ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ચંદ્રયાન હાલમાં 127609 કિમી x 236 કિમીની ભ્રમણકક્ષામાં છે. આનો અર્થ એ થયો કે ચંદ્રયાન એવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. જેનું પૃથ્વીથી લઘુત્તમ અંતર 236 કિમી અને મહત્તમ અંતર 1,27,609 કિમી છે. અગાઉ 20 જુલાઈએ 71,351 કિમી […]
Continue Reading