ઈસ્કોન બ્રિજ અકસ્માત: પોલીસને આપેલા રિપોર્ટમાં મળ્યુ મોટુ સબૂત, હવે તથ્ય પટેલ નહીં બચી શકે…
અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતનો મામલો સામે આવ્યો છે જેમાં યુકેની જગુઆર કંપનીએ રિપોર્ટ મોકલ્યો છે. વાહનની લાઇટ, એન્જીન અને બ્રેકમાં કોઇ ખામી ન હોવાનું જાણવા મળ્યું છે.તો રિપોર્ટમાં તથ્ય પટેલનું રહસ્ય ખુલ્લું પડ્યું છે. આરોપી ખોટું બોલી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. તથ્ય પટેલ હાલ સાબરમતી જેલમાં છે. આ રિપોર્ટથી પોલીસને મોટો પુરાવો મળ્યો છે […]
Continue Reading