જાહ્નવી કપૂરનું બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે ગોઠવાઈ ગયું, ટૂંક સમયમાં કરશે લગ્ન, બોની કપૂરે કર્યો ખુલાસો…
કપૂર પરિવારમાં શહનાઈ ટૂંક સમયમાં ફરી એકવાર રણકશે જાહ્નવીના બોયફ્રેન્ડ શિખર પહાડિયાને પરિવારની મંજૂરી મળી ગઈ છે પાપા બોની કપૂરે દીકરી અને ભાવિ જમાઈ વચ્ચેના સંબંધો પર મહોર લગાવી દીધી છે હા, બી-ટાઉનની સુંદર અભિનેત્રી જાહ્નવી કપૂર અને તેની આ બોયફ્રેન્ડ શિખર પહાડિયાની લિન્ક અપના સમાચાર ઘણા સમયથી ગોસિપ કોરિડોરમાં ફરતા હતા. પરંતુ આજ સુધી […]
Continue Reading