ઉઘાડા પગે…ઘૂટંણિએ ચાલીને જાહ્નવી કપૂરે તિરૂપતિ મંદિરની કરી પૂજા, બોયફ્રેન્ડ સાથે ચડી 500 સીડીઓ- જુઓ…
ફરી એકવાર જાહ્નવી કપૂર તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે તિરુમાલા મંદિર પહોંચી હતી પરંતુ આ વખતે એક્ટ્રેસ, તેની બેસ્ટ ફ્રેન્ડ અને દરેકની ફેવરિટ ઓરીએ કપલ સાથે થર્ડ વ્હીલિંગ કર્યું હતું અને ઘૂંટણિયે 500 સીડીઓ ચઢી હતી.જાન્હવી અને શિખરે ભગવાનના આશીર્વાદ લીધા હતા પરંતુ કેમેરામાં કંઈક એવું કેદ થઈ ગયું હતું કે કોઈ બીજી બધી લાઈમલાઈટ […]
Continue Reading