કુદરતે આ શું ધાર્યું છે!! સુરતમાં વધુ એક જવાનને હાર્ટએટેક આવતા રસ્તા પર ઢળી પડ્યા…
ગુજરાતમાં કુદરતે શું ધાર્યું છે એ જ સમજાતું નથી દિવસેને દિવસે હાર્ટએટેકના કેસો સામે આવે છે અને અવસાન પામે છે હાલમાં સુરત શહેરમાં RAF જવાનનું હાર્ટ એટેકથી નિધન થતાં પરિવારમાં અને ટીમમાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ UP ના રહેવાસી અને હાલ સુરતમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ધરમપાલ લિંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગમાં(ડ્યૂટીમાં) હતા. […]
Continue Reading