વીર જવાન મહિપાલસિંહ ને અંતિમ સંસ્કારમાં પત્નીએ ધાર આંસુ એ આપી વિદાય, વિડીયો જોઈ કાળજું કંપી જશે…
જમ્મુ-કાશ્મીરમાં કાર્યવાહીમાં શહીદ થયેલા આર્મી જવાનના અંતિમ સંસ્કાર રવિવારે અમદાવાદમાં સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા શહીદ ભારતીય સેનાના જવાન મહિપાલ સિંહ વાલાને શ્રદ્ધાંજલિ આપવા રાજકીય નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જેમના પાર્થિવ દેહને રવિવારે જમ્મુ અને કાશ્મીરથી ગુજરાતમાં તેમના વતન અમદાવાદ લાવવામાં આવ્યો હતો સૈનિકના નશ્વર અવશેષોને શ્રીનગરથી અમદાવાદ એરપોર્ટ […]
Continue Reading