જયા કરતાં વધારે ગુસ્સેલ હતો અભિષેક! જ્યારે તેણે 3 મીડિયા વાળાને પીટ્યા, બિગબી ને હાથ જોડીને માફી માંગવી પડી…
જયા બચ્ચન ફોટોગ્રાફર સાથે અસભ્યતાથી વાત કરવા માટે કે તેના અસભ્ય વર્તન માટે કુખ્યાત છે.જયા બચ્ચનના પરિવારમાં એવા અન્ય સભ્યો પણ છે જે હંમેશા મીડિયા સાથે અસભ્ય વર્તન કરે છે અને મીડિયા પર હાથ પણ ઉપાડે છે.હા, હું વાત કરું છુ જયા બચ્ચનનો દીકરો અભિષેક બચ્ચનની કે જેઓ હવે મીડિયા સામે ખૂબ જ પ્રેમથી અને […]
Continue Reading