જયા બચ્ચને ખોલ્યું પોતાના 50 વર્ષના સફળ લગ્નજીવનનું રાજ, કહ્યું- ક્યારેય હું અમિતાભ બચ્ચનને…
મિત્રો, જયા બચ્ચને પૌત્રી નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટ ‘ધ હેલ નવ્યા’માં રિલેશનશિપ અને ડેટિંગ વિશે વાત કરી હતી આ દરમિયાન તેણે તેના પતિ અભિષેક બચ્ચન વિશે પણ ખુલાસો કર્યો હતો.નવ્યા નવેલી નંદાએ જયાને પૂછ્યું હતું કે સંબંધમાં લાલ ઝંડો શું છે. જયા બચ્ચને કહ્યું ખરાબ વર્તન એ લાલ ધ્વજ છે એટલે કે એલાર્મ બેલ, મને […]
Continue Reading