મહિને 300 રૂપિયાની નોકરીથી લઈને 3000 કરોડના માલિક બનવા સુધી, જાણો ગુજરાતનાં જયેશ દેસાઈ વિષે…
આજે આપણે વાત કરીશું ગુજરાતનાં ભાવનગરના બિઝનેસમેન જયેશ દેસાઈની સફળતાની કહની વિશે સુરતમાં જઈને દેસાઈએ થોડા દિવસો માટે હીરાના વેપારી માટે કામ કર્યું જ્યાં તેમને વિચાર આવ્યો કે તેઓ તેલ વેચવાનો વ્યવસાય શરૂ કરી શકે છે. અહીંથી જ જયેશનું નસીબ બદલાયું ગુજરાતના ભાવનગર જિલ્લાના રહેવાસી જયેશ દેસાઈનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમનું ગામ […]
Continue Reading