જેઠાલાલના અસલી દીકરાના લગ્નમાં પહોંચ્યા દયાબેન, સાથે તારક મહેતાના બધા કલાકારો પણ દેખાયા, જુઓ વિડીયો…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે છેલ્લા 15 વર્ષથી સતત લોકોનું મનોરંજન કરી રહ્યો છે તે શો આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. નાટક સાથે જોડાયેલા દરેક કલાકારને ખૂબ પસંદ કરવામાં આવે છે, પરંતુ કેટલાક કલાકારો એવા છે જેમના નામ હંમેશા ચર્ચાનો વિષય બને છે. દિલીપ જોશી જેઠાલાલની ભૂમિકા ભજવે છે. હાલમાં જ […]
Continue Reading