દુ:ખદ! રાજકોટ માં છવાયો સન્નાટો! જેતપુરના રાજવી મહિપાલ વાળા સાહેબનું 74 વર્ષની વયે અવસાન…
રાજકોટમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે રાજકોટના જેતપુરના પીઠડિયાના અંતિમ રાજવી સાહેબનું આજે નિધન થયું છે. રાજવી સાહેબના નિધનથી સમગ્ર રાજ્યમાં શોકનું મોજુ છે. વાત સામે આવી છે કે રાજકોટના જેતપુર રાજ્યના છાપરાજ વાળાના રાજવી પરિવારના વંશજ મહિપાલ વાળા સાહેબનું વહેલી સવારે અવસાન થયું હતું. મહિપાલ વાલા સાહેબનું 74 વર્ષની વયે નિધન થયું […]
Continue Reading