Boney Kapoor earns crores of rupees by making his daughter Jhanvi Kapoor dance

પૈસા માટે દીકરી જ્હાન્વી કપૂરને લગ્નના ડાન્સ કરાવે છે બોની કપૂર? હાલમાં થયો મોટો ખુલાસો…

ભૂતપૂર્વ પત્રકાર સિમ્મી ચંદોએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં બોલિવૂડ ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે તે બોની કપૂરની પહેલી પત્ની મોના કપૂરની ખૂબ જ નજીકની મિત્ર છે બોની કપૂર વિશે વાત કરતી વખતે તે કહેતી જોવા મળી હતી કે બોની માત્ર આળસુ નથી પણ પૈસાના ભૂખ્યા પણ […]

Continue Reading