કથાકાર જીગ્નેશદાદા ગુજરાતના મૂળ આ ગામના વતની છે, જાણો તેમનું જીવન અને પરીવાર સાથે ની સુંદર તસ્વીર…
ગુજરાતમાં સાહિત્ય ક્ષેત્રે એવા ઘણા બધા કલાકારો છે જેઓ ગુજરાતી યુવાનોને ગુજરાતી ગીતો અને ડાયરાના પ્રોગ્રામ થકી દીવાના બનાવે છે પરંતુ ધાર્મિક પ્રવચન અને સંસ્કાર ભર્યા પ્રોગ્રામથી જો કોઈ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવતું હોય તો તે જાણીતા પ્રસિદ્ધ એક માત્ર કથાકાર જીગ્નેશદાદા છે. તેમનો અવાજ કાન પડતા લોકો ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે […]
Continue Reading