અભિનેત્રી કાજોલે ફરી ખરીદી નવી પ્રોપર્ટી, માત્ર એક ઓફિસ માટે કરોડો રૂપિયા ખર્ચ્યા, જુઓ…
બોલિવૂડ અભિનેત્રી કાજોલ આ દિવસોમાં OTT પર ધાંસુ વેબ સિરિઝને લઈને ચર્ચામાં છે અભિનેત્રી હાલમાં જ વેબ સિરીઝ ધ ટ્રાયલમાં જોવા મળી હતી આ સિરીઝમાં કાજોલે પોતાના જોરદાર અભિનયથી બધાને ચોંકાવી દીધા હતા. અભિનેત્રી લસ્ટ સ્ટોરીઝમાં પણ જોવા મળી હતી. OTT પર અદભૂત સફળતા પછી, કાજોલે તેના કાર્યક્ષેત્રને વિસ્તારવાનું વિચાર્યું છે. આવી સ્થિતિમાં તેણે મુંબઈમાં […]
Continue Reading