એરપોર્ટ પર CISF જવાન લેડીએ કંગના રનૌતને મારી થપ્પડ, એક્ટ્રેસનો વિડીયો થયો વાયરલ…
અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી કંગના રનૌતને એરપોર્ટ પર થપ્પડ મારવામાં આવી હતી, તે ચંદીગઢ એરપોર્ટ પર પહોંચી હતી, જ્યારે તે સિક્યોરિટી ચેક-ઈન પછી બોર્ડિંગ માટે જઈ રહી હતી ત્યારે તેને થપ્પડ મારી હતી. જોરદાર થપ્પડ આપી. તે પછી કંગના સાથે મુસાફરી કરી રહેલા વ્યક્તિ મયંક માતુરે કુલવિંદર કૌરને થપ્પડ મારવાની કોશિશ કરી, આરોપી મહિલાને કસ્ટડીમાં લેવામાં […]
Continue Reading