Kapil Sharma Show actor Kiku Sharda's mother and father died

કપિલ શર્મા શો ના મશહૂર કોમેડિયન પર તૂટયો દુઃખનો પહાડ, માતા-પિતા બંનેનું થયું નિધન…

પ્રખ્યાત કોમેડિયન અને એક્ટર કીકુ શારદાએ આજે ​​પોતાના ઈન્સ્ટાગ્રામ પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે ધ કપિલ શર્મા શોના અભિનેતાએ છેલ્લા બે મહિનામાં તેના માતા-પિતા બંને ગુમાવ્યા છે. કિકુ શારદાએ તેની તાજેતરની પોસ્ટમાં તેના માતા-પિતાની એક તસવીર શેર કરી અને હૃદયદ્રાવક ખુલાસો કર્યો. તેણે એક ખાસ નોંધ પણ લખી છે પોતાની માતા વિશે લખતાં તેણે કહ્યું […]

Continue Reading