વેલેન્ટાઈન-ડે પર રોમાંટિક થયા કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ, જુઓ કપલનો ખાસ વિડીયો…
મિત્રો, 14 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે તેથી હવે નાના પડદાના કલાકારો કરણ કુન્દ્રા અને તેજસ્વીએ પણ તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે જ્યારે તેજસ્વીએ સ્ટોરી શેર કરી અને કરણને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી છે, તો કરણ પણ તેની સાથે છે. તેણીએ તેની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશ સાથેની એક રોમેન્ટિક […]
Continue Reading