Actor Karan Mehra's Ex-Wife Nisha Rawal Getting Second Marriage

એક્ટર કરણ મહેરાની એક્સ પત્ની નિશા રાવલ કરવા જઈ રહી છે બીજા લગ્ન, નવા પતિને લઈને આપી હિંટ…

ફેમસ એક્ટર કરણ મહેરાની એક્સ વાઈફ અને એક્ટ્રેસ નિશા રાવલ બીજી વાર લગ્ન કરવા જઈ રહી છે.હા, નિશા વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.નિશાએ બીજી વાર લગ્ન કરવાનું મન બનાવી લીધું છે.નિશા તેના નવા પતિની શોધમાં છે. તેણે પોતે જ કહ્યું છે કે તેને તેમનો નવો પતિ કેવી રીતે જોઈએ છે. નિશા અને કરણના લગ્ન […]

Continue Reading