માધુરી દીક્ષિત અને કરિશ્માએ લગાવ્યા જોરદાર ઠુમકા, 26 વર્ષ બાદ જોવા મળી બંનેની બેમિસાલ દોસ્તી…
મિત્રો હાલમાં બૉલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને માધુરી દીક્ષિતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં બંને અભિનેત્રીઓ યે જવાની હૈ દીવાનીના ગીતો પર ડાન્સ કરતી જોવા મળે છે વિડીયો જોયા બાદ ચાહકોમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી. 90ના દાયકાની જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરની મિત્રતા કોઈનાથી છુપી નથી બંને વચ્ચે […]
Continue Reading