Karishma wanted to make this actress a bride for Ranbir

આલિયા ભટ્ટ નહીં, રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડને ભાભી બનાવવા માંગતી હતી કરિશ્મા કપૂર, જાણો…

ભાઈ રણબીર કપૂરને માટે આલિયા લોલો અને બેબોની પહેલી પસંદ ન હતી, કરિશ્મા પણ એક વિદેશી સુંદરીને પોતાની ભાભી બનાવવા માંગતી હતી ભાભી આમ તો રણબીર કપૂર સાથે લગ્ન કરીને આલિયા ભટ્ટ હવે મિસિસ કપૂર છે. આલિયાએ કપૂર પરિવારમાં ચાર ચાંદ લગાવી દીધા છે, રાલિયાની દીકરી રાહના જન્મ પછી પણ જાણે પાંચમો ચાંદ લાગી ગયો […]

Continue Reading