Kartik Aaryan buys new luxury car worth Rs 6 crores

કાર્તિક આર્યને ખરીદી કરોડો રૂપિયાની લકઝરી રેન્જ રોવર કાર, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર…

મિત્રો, કાર્તિક આર્યએ પહેલા બોક્સ ઓફિસ પર ભોલ ભુલૈયા ટુ અને પછી સત્ય પ્રેમ કી કથાથી ધૂમ મચાવી હતી, હવે તે તેની સિક્વલ અને આશ્કી થા જેવી ફિલ્મોમાં વ્યસ્ત છે આટલી સફળતા વચ્ચે કાર્તિક આર્યએ એક નવી કાર ખરીદી છે. હા, કાર્તિક આર્યનનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તે ચમકતી કારની પૂજા […]

Continue Reading