Pregnant Katrina Kaif and vicky Expecting First Baby

શું કેટરીના કૈફ પ્રેગ્નેન્ટ છે? તસવીર વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર ઊડી ખબર…

કેટરિના-વિકી  બનવા જઈ રહ્યા છે મમ્મી-પપ્પા, દીપિકા પાદુકોણ પછી કેટરીનાના ઘરમાં કિલકારી ગુંજવા જઈ રહી છે, બી-ટાઉનની સૌથી હોટ બ્યુટી પ્રેગ્નન્ટ છે, તે લંડનમાં પોતાના પહેલા બાળકને જન્મ આપશે. હા, કેટરિના કૈફ અને વિકી કૌશલને લગતા આ તમામ સવાલો હાલમાં ગપસપના કોરિડોરમાં ગુંજી રહ્યા છે, અને આ સમાચારને વેગ મળ્યો છે. કેટરીનાની એક તસવીર વાયરલ […]

Continue Reading