Katrina Kaif was slapped by Salman Khan

કેટરીના કૈફને શોર્ટ ડ્રેસમાં જોઈને સલમાન ખાને મારી હતી થપ્પડ, શું છે પૂરો મામલો, જાણો….

સલમાન ખાનનું નામ તેમના જમાનાની ઘણી જાણીતી અભિનેત્રીઓ સાથે જોડાયેલું છે જેમાં ઐશ્વર્યા રાયથી લઈને કેટરીના કૈફ સુધીના નામ સામેલ છે. જોકે, સલમાનના સંબંધો કોઈપણ અભિનેત્રી સાથે લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા. આજે અમે તમને સલમાન ખાન અને કેટરિના કૈફ સાથે જોડાયેલી એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન […]

Continue Reading