હાર્ટ ટ્રાન્સપ્લાન્ટને એક વર્ષ પણ નથી થયું ને, આ લક્ષ્મી દેવી પગપાળા કેદારનાથ પહોંચી, જજબો જોઈ સૌ કોઈ કરી રહ્યા છે સલામ…
મોટિવેશનલ સ્ટોરી: દિલ્હીના શાહદરા વિસ્તારમાં રહેતી 32 વર્ષીય મહિલાનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ શસ્ત્રક્રિયાને એક વર્ષ પણ પૂર્ણ થયું ન હતું અને તેણીએ કેદારનાથની મુશ્કેલ યાત્રા પર પ્રયાણ કર્યું. પવિત્ર કેદારનાથના દર્શન કરવા જનારી મહિલાની ભાવના જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. 32 વર્ષીય લક્ષ્મી દેવીએ ગયા વર્ષે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. હજુ એક […]
Continue Reading