હજારો ગરીબોનું જીવન સુધારનાર એવા ‘ખજૂરભાઈ’ લગ્નના બંધનમાં બંધાઈ ગયા, જુઓ ખૂબસૂરત ફોટા…
સેવાભાવી અને કોમેડી કિંગ ગુજરાતનાં જાણીતા નીતિન જાની ઉર્ફે ‘ખજૂરભાઈ’ પરણી ગયા છે 8 ડિસેમ્બરના રોજ સાવરકુંડલા ખાતે નીતિન જાનીએ મીનાક્ષી દવે નામની છોકરી સાથે લગ્ન કર્યા હતાં નીતિન જાની સાવરકુંડલા જાન લઈને આવી પહોંચ્યા હતા ત્યારે આ ઉત્સવમાં સિક્યોરિટી માટે 50થી વધારે બાઉન્સરોને રાખવામાં આવ્યા છે. ફોટો ક્રેડિટ: ગૂગલ લગ્નના સ્થળ બાર લોકોની ભારે […]
Continue Reading