સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા પછી કિયારા અડવાણીએ સાસુમાં ને માર્યો મસ્કો, કહ્યું- આજે ઘરમાં…
બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી તેની નવી ફિલ્મ સત્યપ્રેમ કી કથાના પ્રમોશનને લઈને સતત ઈન્ટરવ્યુ આપી રહી છે તાજેતરમાં, અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કેવી રીતે લગ્ન પછી તેણે સિદ્ધાર્થ મલ્હોત્રાની માતા એટલે કે તેની સાસુને પ્રભાવિત કરી હતી.. કિયારાએ જણાવ્યું કે લગ્ન પછી જ્યારે તેની સાસુ અને સસરા દિલ્હીથી મુંબઈ આવ્યા ત્યારે તેણે પહેલા […]
Continue Reading