શું અભિનેત્રી કિયારા અડવાણી ખરેખર પ્રેગ્નન્ટ છે ! લેટેસ્ટ ફોટા પરથી ઉઠ્યા સવાલ, જુઓ…
આ વર્ષે ફેબ્રુઆરીમાં બૉલીવુડ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરનાર કિયારા અડવાણી પ્રેગ્નેન્ટ છે? આ ચર્ચા સોશિયલ મીડિયામાં તેની લેટેસ્ટ તસવીરોથી શરૂ થઈ હતી કાર્તિક આર્યન સાથેનો તેનો નવો ફોટો જોયા પછી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રા ટૂંક સમયમાં બધા સાથે સારા સમાચાર શેર કરવા જઈ રહ્યા છે કિયારાએ 7 […]
Continue Reading