Success Story: આ નાનકડા ગામના ખેડૂતે ગોબર વેચીને બનાવ્યો એક કરોડનો બંગલો, જાણો પ્રેરણાદાયક કહાની…
કહેવાય છે ને ખેડૂત આગળ ભણેલા-ગણેલા લોકો પણ નકામા આવાજ એક કિસ્સામાં મહારાષ્ટ્રના સોલાપુરના સાંગોલા તાલુકાના ઇમદેવાડી ગામના એક ખેડૂતે પોતાની મહેનતથી અજાયબી કરી બતાવી છે આ મહેનતુ ખેડૂતની સક્સેસ સ્ટોરી સાંભળીને તમને ખરેખર નવાઈ લાગશે તે ખેડૂતનું નામ પ્રકાશ ઇમડે છે લોકો તેને પ્રેમથી બાપુ કહે છે. પ્રકાશ બાપુએ પોતાની મહેનતથી 1998માં દૂધ વેચવાનો […]
Continue Reading