રોહિત શેટ્ટીને મળી ગયો ખતરો કે ખિલાડી 13નો વિનર, આ મજબૂત ખેલાડીને મળી ટ્રોફી…
થોડા દિવસો પહેલા શરૂ થયેલ ટીવીના સૌથી લોકપ્રિય સ્ટંટ આધારિત શો ખતરો કે ખિલાડીની 13મી સીઝન શરૂઆતથી જ ચર્ચામાં છે. ક્યારેક તે સ્પર્ધકો વચ્ચેના ઝઘડા માટે તો ક્યારેક શોમાંથી હકાલપટ્ટી માટે હેડલાઇન્સ બની રહી છે. રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરવામાં આવેલી ‘ખતરોં કે ખિલાડી 13’ના વિજેતાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં જ મુંબઈમાં […]
Continue Reading