જાણો કોણ છે મુકેશ અંબાણીની બહેન નીના કોઠારી, સંભાણે છે કરોડોનો બિઝનેસ…
મુકેશ અંબાણીએ તેમના પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલાની સેરેમનીમાં કોઈ કસર છોડી ન હતી.મુકેશ અંબાણીના ઘણા વીડિયો પણ સામે આવ્યા હતા જેમાં તેઓ મહેમાનોને હોસ્ટ કરતા જોવા મળ્યા હતા, તેઓ બોલિવૂડ સ્ટાર્સ સાથે વાત કરતા જોવા મળ્યા હતા અને મંત્રીઓ સાથે તેમના વીડિયો પણ જોવા મળ્યા હતા. પરંતુ અહીં જેની સાથે તેની તસવીર સામે આવી […]
Continue Reading