Know who will be the owner of Salman Khan's crores of wealth

ના પત્ની કે ના બાળકો, જાણો કોણ બનશે સલમાન ખાનની કરોડોની સંપત્તિનું માલિક, સલ્લુ ભાઈએ પોતેજ કહ્યું…

સલમાન ખાને પોતાના જીવનમાં ખુબ સંપત્તિ અને ઈજ્જત કમાઈ છે બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં સલમાન ખાન સૌથી વધુ ફિલ્મનો ચાર્જ લેવાના લિસ્ટમાં સામેલ છે સલમાનની દરેક ફિલ્મ લગભગ 100 કરોડથી વધુ કમાણી કરનાર ફિલ્મ હોય છે રિપોર્ટની માનીએ તો સલમાન ખાન લગભગ 2500 કરોડ ઉપર સંપત્તિના માલિક છે. બોલીવુડના હેન્ડસમ એક્ટર સલમાન ખાનના લગ્નની રાહ તમામ ચાહકો […]

Continue Reading