Kriti Kharbanda got a grand welcome with drums at her in-laws house

અભિનેત્રી કૃતિ ખરબંદાનું સાસરિયામાં ઢોલ સાથે કરાયું ભવ્ય સ્વાગત, પતિ પુલકિત સમ્રાટ સાથે કર્યો ડાન્સ…

મિત્રો, પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.લગ્ન બાદ કન્યા રાણી કૃતિ તેના સાસરે પહોંચી હતી.તેમના સ્વાગત માટે સમગ્ર પરિવારે જોરદાર તૈયારીઓ કરી હતી.દંપતી ઘરે પહોંચતાની સાથે જ જોરથી ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. વિડીયોમાં બંને જોવા મળે છે.ક્રિતી અને પુલકિત જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. લગ્નના ફોટા ચાહકો સાથે […]

Continue Reading