Another video of Kulhad Pizza couple went viral

કુલહદ પિઝા કપલનો વધુ એક વાંધાજનક વિડીયો થયો વાયરલ, માલિકે હાથ જોડીને જણાવી સચ્ચાઈ…

હાલમાં જાલંધરના પ્રખ્યાત કુલહદ પિઝા કપલનો વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે બાદમાં પિઝાના યુવકે ફેસબુક પર લાઈવ થઈને મદદ માટે વિનંતી કરી છે ઈમોશનલ થઈને પીડિતાએ બ્લેકમેલર દ્વારા કરવામાં આવેલી ચેટને સાર્વજનિક કરીને ઘણા મોટા ખુલાસા કર્યા. હાથ જોડીને તેમણે લોકોને વિનંતી કરી છે કે તેમના સમર્થનની જરૂર છે આ વિડિયો ડિલીટ […]

Continue Reading